લાલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાલી

સ્ત્રીલિંગ

  • 1

    રતાશ.

  • 2

    (હોઠ ઇ૰ રંગવાની) લાલરંગી; લિપસ્ટિક.

  • 3

    ઘંટની જીભ-લોલાક.