હોમ ગુજરાતી લાળિયું
ઘણી લાળ પડતી હોય તેવું (છોકરું).
લાળથી બદન પલળે નહિ તે માટે બાળકને ગળે બંધાતું કપડું.
કણ ભરાતું કણસલું.
રાંધેલા વાસી અન્નમાં થતા લાલ જેવા જંતુ.