ગુજરાતી

માં લાળીની 2 મુખ્ય વ્યાખ્યા છે: લાળી1લાળી2

લાળી1

સ્ત્રીલિંગ

 • 1

  કાનની નીચે લબડતી ચામડી.

 • 2

  લાલી; ઘંટની જીભ.

 • 3

  બૂમ (પશુપંખી-ખાસ કરીને શિયાળની).

 • 4

  રજસ્ત્રાવ (પશુનો).

ગુજરાતી

માં લાળીની 2 મુખ્ય વ્યાખ્યા છે: લાળી1લાળી2

લાળી2

સ્ત્રીલિંગ

 • 1

  રજસ્રાવ (પશુનો).

મૂળ

सं. लोला