લાસર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લાસર

સ્ત્રીલિંગ

  • 1

    ઢીલ; રસળાજી.

મૂળ

सं. लासक