ગુજરાતી

માં લિપિવિદ્યાની 2 મુખ્ય વ્યાખ્યા છે: લિપિવિદ્યા1લિપિવિદ્યા2

લિપિવિદ્યા1

સ્ત્રીલિંગ

  • 1

    હસ્તાક્ષરોના આધારે વ્યક્તિના સ્વભાવ તેમ જ ભાવિનું કથન કરતું વિજ્ઞાન.

ગુજરાતી

માં લિપિવિદ્યાની 2 મુખ્ય વ્યાખ્યા છે: લિપિવિદ્યા1લિપિવિદ્યા2

લિપિવિદ્યા2

સ્ત્રીલિંગ

  • 1

    (જૂની કે અજાણી) લિપિ વાંચવાની આવડત.