લીટા તાણવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીટા તાણવા

  • 1

    ગમે તેમ લીટીઓ ખેંચવી-દોરવી; લીટા કરવા.

  • 2

    ગમે તેમ ચીતરવું-લખવું (લીટો કરવો,લીટો ખંચવો,લીટો દોરવો).