લીંબણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીંબણ

સ્ત્રીલિંગ

  • 1

    લિંબણ; લીંબુ; એક ખાટું ફળ; લિબુનું ઝાડ; લિંબોઈ.