ગુજરાતી

માં લીલની 2 મુખ્ય વ્યાખ્યા છે: લીલ1લીલું2

લીલ1

સ્ત્રીલિંગ

 • 1

  બંધિયાર પાણીમાં કે તેવી જગામાં થતી લીલી ચીકણી વનસ્પતિ.

 • 2

  ઊલ.

 • 3

  આખલો (પ્રયોગમાં 'લીલ પરણાવવી' કહેવાય છે.).

ગુજરાતી

માં લીલની 2 મુખ્ય વ્યાખ્યા છે: લીલ1લીલું2

લીલું2

વિશેષણ

 • 1

  કાચી કેરીના રંગનું.

 • 2

  ભીનું; નહિ સુકાયેલું.

 • 3

  રસવાળું; તાજું.

 • 4

  ખૂબ પૈસાદાર; સુખી.

મૂળ

दे. लिल्लिर