લીલઝામું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લીલઝામું

નપુંસક લિંગ

  • 1

    વાગવાથી થયેલું લીલું ચાઠું.

મૂળ

दे. झाम (दग्घ)