લોકલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોકલ

સ્ત્રીલિંગ

  • 1

    ધીમી ગતિએ દોડતી તે ઘણાં સ્થાનોએ ઊભી રહેતી ટ્રેન.

  • 2

    મોટા શહેરોના ભાગોને પરામાં દોડતી ટ્રેન.

મૂળ

इं.

વિશેષણ

  • 1

    સ્થાનિક; તળનું.