લોચન ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોચન

નપુંસક લિંગ

  • 1

    આંખ.

  • 2

    લુંચન; ટૂંપી નાખવું તે.

  • 3

    છીનવી લેવું તે.