લોટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોટી

સ્ત્રીલિંગ

  • 1

    નાનો લોટો.

મૂળ

'લોટવું' ઉપરથી; સર૰ हिं., म.