લોઢી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોઢી

સ્ત્રીલિંગ

  • 1

    લોઢાની તવી.

વિશેષણ

  • 1

    લોઢાનું,-ના જેવું (ઉદા૰ લોઢી પનોતી, પથ્થર).