લોન ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોન

નપુંસક લિંગ

  • 1

    લીલું ઘાસ ઉગાડેલું સપાટ મેદાન; હરિયાળી.

સ્ત્રીલિંગ

  • 1

    લીલું ઘાસ ઉગાડેલું સપાટ મેદાન; હરિયાળી.

મૂળ

इं.