લોબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોબી

સ્ત્રીલિંગ

  • 1

    એક ઓરડામાંથી બીજામાં જવાનો રસ્તો; ઓસરી.

  • 2

    ઝરૂખો; 'ગૅલરી'.

  • 3

    લાક્ષણિક પોતાના હિત માટે સંસદ સભ્યો કે ધારાસભ્યોનું સમર્થન મેળવવા માટે કરવામાં આવતા પ્રયાસો (આવા પ્રયાસો અન્યત્ર પણ થતા હોય છે.).

મૂળ

इं.