લોલક ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોલક

નપુંસક લિંગ

  • 1

    લટકતી અને ઝૂલતી વસ્તુ (જેમ કે ઘંટ કે ઘડિયાળમાં).

  • 2

    કાનનું એક ઘરેણું.