લોશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોશન

નપુંસક લિંગ

  • 1

    જંતુનાશક દવાવાળું પ્રવાહી (બહારથી ચામડી કે ઘા પર લગાડવાનું).

મૂળ

इं.