લોહી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લોહી

નપુંસક લિંગ

  • 1

    રુધિર; ખૂન.

  • 2

    લાક્ષણિક વંશ; કુળ.

મૂળ

प्रा. लोहिअ ( सं. लोहित)