વેઇટિંગ રૂમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેઇટિંગ રૂમ

સ્ત્રીલિંગ

  • 1

    રેલવે સ્ટેશન ઉપર ઉપલા વર્ગના મુસાફરોને બેસવા-ઊઠવાનો ઓરડો.

  • 2

    દાક્તરને ત્યાં કે કોઈ કચેરી ઇ૰માં મળવાનો વારો આવતાં સુધી રાહ જોતા બેસવાનો ઓરડો.

મૂળ

इं.