વકફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વકફ

વિશેષણ

  • 1

    સાર્વજનિક; ધર્માદા.

મૂળ

अ. वक्फ

વકૂફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વકૂફ

સ્ત્રીલિંગ

  • 1

    સમજ; અક્કલ; ડહાપણ.

મૂળ

अ.; સર हिं.; म.