વક્રજડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વક્રજડ

પુંલિંગ

  • 1

    કુટિલ તેમ જ મૂર્ખ-હાલના બગડેલા સમયનો સાધુ (મહાવીર તીર્થંકરના સાધુઓના લક્ષણ તરીકે, પહેલાંના તીર્થંકરના સાધુઓની સરખામણીમાં કહેવાય છે.).