વકરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વકરી

સ્ત્રીલિંગ

 • 1

  વેચાણ.

 • 2

  વેચાણનું નાણું.

 • 3

  વેચાયેલો માલ.

મૂળ

સર૰ म. विकरा (सं. वि+क्री)

વક્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વક્રી

વિશેષણ

 • 1

  વાંકી ડોકે ગાનારું.

 • 2

  વાંકું ચાલતું (ગ્રહ માટે).