વૃક્ષાસન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૃક્ષાસન

નપુંસક લિંગ

  • 1

    એક યોગાસન; વૃક્ષ પેઠે માથા પર ઊભું રહેવું તે; શીર્ષાસન.

મૂળ

+આસન