વકીલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વકીલ

પુંલિંગ

  • 1

    સનંદી કાયદાશાસ્ત્રી.

  • 2

    એલચી; પ્રતિનિધિ.

  • 3

    કોઈના પક્ષની વાત રજૂ કરનાર-તે માટે મથનાર.

મૂળ

अ.