વેંગણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેંગણું

નપુંસક લિંગ

  • 1

    વંતાક; રીંગણું.

મૂળ

दे. वंग, वइंगण; સર૰ हिं., म. बैंगन

વેંગણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેંગણ

નપુંસક લિંગ

  • 1

    વંતાક; રીંગણું.

મૂળ

दे. वंग, वइंगण; સર૰ हिं., म. बैंगन