વગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વગવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ગતિ કરવી.

 • 2

  કૂદવું.

 • 3

  બહુ બોલવું; બકવું.

મૂળ

प्रा. वग्ग (सं. वल्ग्)

વેગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેગવું

અકર્મક ક્રિયાપદ​

સુરતી
 • 1

  સુરતી વેકવું; ઉતાવળ કરવી.

મૂળ

વેગ પરથી?