વગોવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વગોવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    નિંદા કરવી; ફજેતી કરવી.

મૂળ

प्रा. विगोव ( सं. विगोपय्)=ફજેત કરવું; કે सं. वि+गा; સર૰ हिं. बिगोना