વઘાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વઘાર

પુંલિંગ

  • 1

    ઘી કે તેલમાં મરચાં, રાઈ, હિંગ વગેરે કકડાવી દાળ કઢી વગેરેમાં છમકારવું તે.

  • 2

    લાક્ષણિક મમરો; ટુચકો; ઉશ્કેરણી.

મૂળ

સર૰ प्रा. वग्धारिअ=વઘારેલું; સર૰ हिं. बघारना; म. बघारणी