વઘારમાં નાંખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વઘારમાં નાંખવું

  • 1

    નકામું છતાં કામમાં લેવાનો દેખાવ કરવો; વ્યર્થ વાપરવું.