વચકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વચકો

પુંલિંગ

  • 1

    માઠું લાગવું તે.

  • 2

    વાંધો.

  • 3

    વહેમ.