વચનીય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વચનીય

વિશેષણ

  • 1

    કહેવા કે બોલવા જેવું.

  • 2

    નિંદ્ય.

નપુંસક લિંગ

  • 1

    લોકાપવાદ; લાંછન.