વછેરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વછેરો

પુંલિંગ

  • 1

    નાનો ઘોડો.

  • 2

    વાછડો (તરતમાં ખસી કરેલો).