વજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વજ

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

 • 1

  એક વનસ્પતિ.

મૂળ

सं. वचा; સર૰ म. वज, हि. बच

વજૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વજૂ

નપુંસક લિંગ

 • 1

  (નિમાજ પઢતા પહેલાં) હાથ, પગ, મોં વગેરે ધોવાં તે.

મૂળ

अ.

વજે ની ગુજરાતીમાં વ્યાખ્યા

વજે

સ્ત્રીલિંગ

 • 1

  પાકેલા અનાજમાં હિસ્સો પાડીને લેવાતી મહેસૂલ; ગણોત.

મૂળ

अ. वजअ

વેજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેજ

નપુંસક લિંગ

 • 1

  વેજિટેરિયનનું સંક્ષિપ્ત રૂપ.

મૂળ

इं.

વેજું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેજું

નપુંસક લિંગ

 • 1

  વણિયર.

 • 2

  કાઠિયાવાડી ખાદીનો તાકો.