વજદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વજદ

પુંલિંગ

  • 1

    આનંદની મસ્તી.

મૂળ

अ. वज्द

વજૂદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વજૂદ

નપુંસક લિંગ

  • 1

    ખરાપણું; વાસ્તવિકતા.

મૂળ

अ.