વૈજયંતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈજયંતી

સ્ત્રીલિંગ

  • 1

    ધ્વજા.

  • 2

    કાળી તુલસી.

  • 3

    પાંચ રંગની ઘૂંટણ સુધી પહોંચે તેવી માળા (શ્રીકૃષ્ણની).

  • 4

    માળા.