વજ્રગુણન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વજ્રગુણન

નપુંસક લિંગ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    વજ્રાભ્યાસ; વિષમ અપૂર્ણાંકોને સમચ્છેદ કરવાની ગણિત રીત; 'ક્રૉસમલ્ટિપ્લિકેશન'.