વજરબટ્ટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વજરબટ્ટું

  • 1

    સિલોન, મલબાર તરફ થતું એક ઝાડ અને તેનું બી (નજર ન લાગે તે માટે તેનાં બીની માળા છોકરાંને કોટે બાંધે છે).

મૂળ

જુઓ બજરબટું; સર૰ हिं. बजरबट्ट; म. बजरबट्ट (सिंहल- भचरबटू )