વજીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વજીર

પુંલિંગ

  • 1

    પ્રધાન.

  • 2

    શેતરંજનું એક મહોરું.

મૂળ

अ.

વજીરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વજીરું

નપુંસક લિંગ

  • 1

    વજીરનો ઓધ્ધો, કારકિર્દી કે અમલ.