ગુજરાતી

માં વટકની 2 મુખ્ય વ્યાખ્યા છે: વટક1વટુક2

વટક1

સ્ત્રીલિંગ

 • 1

  ઉપરામણી; વધારાની રકમ.

 • 2

  નુકસાની; વળતર.

 • 3

  બદલો; વેર.

ગુજરાતી

માં વટકની 2 મુખ્ય વ્યાખ્યા છે: વટક1વટુક2

વટુક2

પુંલિંગ

 • 1

  બટુક; છોકરો.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  ઉપરામણી; વધારાની રકમ.

 • 2

  નુકસાની; વળતર.

 • 3

  બદલો; વેર.

મૂળ

दे. वट्ट, oय=નુકસાન