વટંતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વટંતર

વિશેષણ

  • 1

    ઘરેણિયાત.

મૂળ

સર૰ વટાવવું

વટંતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વટંતર

નપુંસક લિંગ

  • 1

    વટાવ.

મૂળ

સર૰ વટાવવું