વટાળધર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વટાળધર્મ

પુંલિંગ

  • 1

    વટલાવવામાં માનતો ધર્મ.

  • 2

    ખાવા પીવા ઇ૰ આચારથી વટાળ થાય એવું માનતો ધર્મ.