વેડૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેડૂર

વિશેષણ

  • 1

    સુંદર; ફાંફડું.

મૂળ

सं. वैदूर्य ઉપરથી?

વડેરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વડેરું

વિશેષણ

  • 1

    વડીલ; મોટું.

મૂળ

दे. वड्ड