વડહથ્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વડહથ્થ

વિશેષણ

  • 1

    બળવાન; મજબૂત.

  • 2

    મોટા હાથવાળો; આજાનબાહુ.

મૂળ

વડું+હાથ