વડાગરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વડાગરું

વિશેષણ

  • 1

    દરિયાકિનારે અગરમાં પકવાતું-બનાવેલું ગાંગડાદાર (મીઠું).

મૂળ

प्रा. वड (सं. पट)+અગર; સર૰ म. वडागरमीठ