વંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વંડી

સ્ત્રીલિંગ

  • 1

    ખુલ્લી જમીનની આસપાસની નાની ભીંત.

મૂળ

दे. वरंड; સર૰ म.

વડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વડી

સ્ત્રીલિંગ

  • 1

    ચોળાની દાળની એક બનાવટ.

મૂળ

दे. સર૰ हिं. बडी

વેડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેડી

સ્ત્રીલિંગ

  • 1

    છેડે જાળીદાર ઝોળીવાળી લાંબી લાકડી (આંબો વેડવાની).

મૂળ

જુઓ વેડવું