ગુજરાતી

માં વેડોની 2 મુખ્ય વ્યાખ્યા છે: વેડો1વંડો2

વેડો1

પુંલિંગ

 • 1

  વેડનારો.

 • 2

  પદ્યમાં વપરાતો ચાળો; નકલ.

  જુઓ "વેડા"

મૂળ

'વેડવું' ઉપરથી

ગુજરાતી

માં વેડોની 2 મુખ્ય વ્યાખ્યા છે: વેડો1વંડો2

વંડો2

પુંલિંગ

 • 1

  મોટી વંડી.

 • 2

  તેના વડે આંતરેલું મોટું સ્થાન.

 • 3

  પોળ; શેરી.