વઢવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વઢવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  તકરાર કરવી.

 • 2

  મારામારી કરવી.

મૂળ

प्रा. विहड (सं. विघटय् પરથી ? )

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ઠપકો આપવો.

વૂઢવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૂઢવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  +જવું.

મૂળ

प्रा. वुड्ढ (सं. वृध्) વધવું

વેંઢવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેંઢવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  વીંઢારવું; પાલવવું.

 • 2

  અગવડ વેઠીને સાથે રાખવું.

મૂળ

સર૰ म. वेढाळणें (सं. वेष्ट, प्रा. वेढ)