વઢાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વઢાડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વઢે એમ કરવું; લડાડવું.

મૂળ

'વઢવું'નું પ્રેરક