વણજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વણજ

પુંલિંગ

  • 1

    વેપાર; ધંધો.

સ્ત્રીલિંગ

  • 1

    વેપારની વસ્તુ; 'કૉમોડિટી'.

મૂળ

प्रा. वणिज ( सं. वाणिज्य)