વણસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વણસવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    બગડવું; ખરાબ થવું.

  • 2

    નાશ પામવું.

મૂળ

सं. विनश्; સર૰ हिं. बिनशना